સુઈગામ વાવ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે રાહત પેકેત બનાવાની શરૂઆત ડીસામાં.આજરોજ 9.9.2025 ના રોજ 5 વાગે ડીસા ગોરધનજી ગીગાજી સંકુલ ખાતે સુઈગામ વાવ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને મદદ માટે રાહત પેકેત બનાવાની કામગીરી હાથ ધરાઈ. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ યુવાનો જોડાયાં રાહત પેકેત તૈયાર કરવામાં.