Download Now Banner

This browser does not support the video element.

છાયા નવાપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાંથી ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોને મુશ્કેલી #jansamasya

Porabandar City, Porbandar | Aug 27, 2025
છાયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાંથી પાણી ઉભરાતા હોવાની ઘટના સામે આવી છે.છાયા નવાપરા દશનામ ગોસ્વામી સમાજની વંડી નજીકના વિસ્તારમાં ગટરની ચેમ્બરમાંથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. આ ગતરના પાણી રસ્તા પર આવી જતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે જેને લઈને સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us