અમદાવાદમાં ઇન્કમટેક્સ બ્રિજ નીચે મારામારીની ઘટના સામે આવી છે.. 3 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 12.30ની આસપાસ ડ્રાઇવરો વચ્ચે મારામારી થઈ હતી. 2 ડ્રાઇવરો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ. જે બાદ મામલો વધુ ઉગ્ર બનતા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં અમદાવાદ શહેર અનસેફ સિટી બન્યું હોય તેમ લાગી રહ્યું છે..