This browser does not support the video element.
વલસાડ: તાલુકામાં બપોર સુધીમાં 35 મિલી મીટર વરસાદ નોંધાયો મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા
Valsad, Valsad | Aug 31, 2025
રવિવારે 1 કલાકે ડિઝાસ્ટર વિભાગે આપેલી આંકડાકીય વિગત મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો છે.વલસાડ તાલુકામાં 35 મિલિમિટર વરસાદ નોંધાયો . ઉપરવાસના 6 ગામોમાં 24 કલાકમાં 1,037 મિલીમીટર વરસાદ નોંધાતા મધુબન ડેમનું જળસ્તર વધતા નદીમાં 12,631 પાણી છોડવામાં આવી રહ્યું છે.