સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના દેગામ પીપળી વચ્ચે હાલમાં રૂ.8.32 લાખના ખર્ચે રી-સરફેસિંગ કામ ચાલુ હોય જ્યારે કામ હજુ પૂર્ણ પણ ના થયું હોય અને રોડ જમીનમાં ધસી જતા નરા ભ્રષ્ટાચાર ની આશંકા વ્યક્ત કરાઈ જે બાબતે કોંગ્રેસ ના વિક્રમભાઈ રબારી દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે..