સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ નગરના કોલેજ રોડ ઉપર આવેલ નિજાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટર લાઈનની સમસ્યાને મિડીયા દ્વારા ઉજાગર કરવામાં આવતાની સાથે જ તલોદ ન.પા.તંત્ર દોડતુ થયું હતું.આજે નિજાનંદ પાર્ક સોસાયટીની રૂબરૂ મુલાકાત લઈ આગામી ત્રણ માસમાં આ સમસ્યાનો કાયમી નિવેડો લાવવા તંત્રએ સ્થાનિકોને હૈયાધારણા આપી હતીપ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ નગરની