સોમવારના 8:00 કલાકે ધરમપુર પોલીસે આપેલી આંકડાકીય વિગત મુજબ જિલ્લામાં હાલ 17 9 2025 સુધી એ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છેજે અંતર્ગત ધરમપુર પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારોમાં વહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ૧૨ થી વધુ વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે.