Download Now Banner

This browser does not support the video element.

વેરાવળના ઇણાજ કચેરી ખાતે SP જયદિપસિહ જાડેજાની અધ્યક્ષતામા જીલ્લામા ફરજ બજાવતા TRB જવાનોને સૂચના અપાઇ

Veraval City, Gir Somnath | Sep 10, 2025
ગીરસોમનાથ જીલ્લા એસપી જયદિપસિહ જાડેજાની અધ્યક્ષ સ્થાને આજરોજ ઇણાજ કચેરી ખાતે 6 કલાક આસપાસ ગીરસોમનાથ જીલ્લા ખાતે ફરજ બજાવતા TRB જવાનોને ટ્રાફિક નિયમન કામગીરી અંગે જરુરી સૂચનો અને માગઁદશઁન આપવામા આવ્યુ.
Read More News
T & CPrivacy PolicyContact Us