ગારીયાધારમાં ભાજપના પદાધિકારીઓ હોદ્દેદારો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પંડિત દિન દયાળજીની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં આગેવાનો હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો