મહીસાગર જિલ્લાના લુણાવાડા થી સંતરામપુર તરફ જતા મુખ્ય હાઇવે ઉપર ઉકરડી ગામ પાસે માર્ગ ઉપર અતિશય ખાડાઓના કારણે વાહનચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે માર્ગ જાણે ખાડામાં જ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે પસાર થતા વાહન ચાલકો ના માથે અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે ખાડાઓના કારણે વાહન લઇ પસાર થવું બન્યું મુશ્કેલ.