શિહોરના સાગવાડી ખાતે રહેતા વકીલ કાંતિભાઈ ચૌહાણ તેમના પરિચિત કુટુંબીજનો દ્વારા પશુઆહારના ધંધા માટે અલગ અલગ સમયે રોકાણ રૂપિયા 1.25 કરાવી છેતરપિંડી આચરેલી હોય જેના વિરોધમાં ફરિયાદ નોંધાવેલી હોય જે પાંચ લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવેલી હોય તેને કડકમાં કડક સજા થાય અને કાયદાનું ભાન કરાવવા વકીલ મંડળ આજે પહોંચ્યું હતું સિહોર પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા માટે