તાપી જિલ્લાના પોલીસ અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું.તાપી જિલ્લાના પોલીસ અધિકારી દ્વારા ગુરુવારના રોજ 12 કલાકની આસપાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.જેમાં તાપી જિલ્લાની અલગ અલગ હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે પથિક એપમાં કરવાની રહેશે જે જાહેરનામાં નો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ગણાશે એમ જણાવવામાં આવ્યું છે.જેમાં વિવિધ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.