Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવક, 1 મણના ભાવ 2100 બોલાયા

Kalavad, Jamnagar | Sep 4, 2025
કાલાવાડ માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવક થવા પામી, નવા કપાસની હરરાજી કરવામાં આવી હતી, દરમ્યાન 1 મણના ભાવ 2100 બોલાયા હતા, યુગશક્તિ ટ્રેડિંગ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us