સમાચારની વાત કરે તો આજે તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ મળતી વિગતો અનુસાર ધાનપુર તાલુકાના બીલીયા ગામે એક ૧૯ વર્ષ છે યુવકે પોતાના મકાનમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લેતા પંથકમાં ચર્ચા નથી જવા પામ્યો છે. પરિવારજનોએ કેબીન ખોલતા અંદર કેબિનમાં લાકડા સાથે દોરડું બાંધી ગણપતભાઈ નો મુદ્દે નજરે પડ્યો હતો તેને બહાર કાઢી નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને..