સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ બોટાદ આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫ અંતર્ગત શ્રી ગીતાંજલી શૈક્ષણિક સંકુલ સાંકરડી ખાતે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિર્મળાબેન પ્રભાતભાઈ યાદવની અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પ્રભાતભાઈ યાદવ, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી ડૉ.ભરત વઢેર સહીતના આગેવાનોની અધ્યક્ષતામાં શિબિર યોજવામાં આવી હતી