ગુજરાત રાજ્ય સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલીત પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા - ૨૦૨૫ની સ્પર્ધા દ્વારકા તાલુકાના શિવરાજપુર ખાતે યોજાઈ હતી.