જેસર તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો જેમાં ગ્રામ્ય વિસ્તાર આ બીલા સહિત ગામમાં વરસાદ નોંધાયો હતો વરસાદના પગલે નદી નાળાઓમાં નિરની આવક નોંધાય હતી જેને લઈને કોઝ વે પર પાણી ભરી વળ્યા હતા જેથી લોકોને જીવના જોખમે રસ્તો પસાર કરવો પડ્યો હતો અને બે કલાક બાદ ફરી રસ્તો શરૂ થયો હતો. પાણી ઓસરીયા બાદ રસ્તો શરૂ થયો હતો