માંગરોળ તાલુકાના સિમોદરા ગામે સહકાર ભરતી સંગઠનની કારોબારી સભા યોજાઈ હતી જેમાં સહકાર ભારતીય સંગઠન ના એપીએમસી પ્રકોષ્ઠ પ્રમુખ અજીતસિંહ અટોદરીયા જિલ્લા પ્રમુખ ડોક્ટર પિનાકીન ઠાકોર તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહ રણા વગેરે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું