Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: રાજકોટ મોરબી હાઇવે રોડ પર દર્શન યુનિવર્સિટીની બસને ટ્રક સાથે ટક્કર, સદનસીબે જાનહાનિ અટકી

Rajkot, Rajkot | Aug 29, 2025
આજે સવારે 11 વાગ્યાની આસપાસ શહેરના રાજકોટ મોરબી હાઇવે પર દર્શન યુનિવર્સિટીની બસને એક ટ્રક સાથે ટક્કર થઈ હતી. આ દુર્ઘટના માં કોઈને ઈજાઓ થવા પામી ન હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us