Download Now Banner

This browser does not support the video element.

ઓખામંડળ: ખંભાળિયામાં રામનગર નજીક અજાણ્યા રીક્ષા ચાલકે બાઈકની અડફેટે લેતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક થયો ફરાર

Okhamandal, Devbhoomi Dwarka | Aug 30, 2025
ખંભાળિયામાં રામનગર નજીક પુર ઝડપે જઈ રહેલ અજાણ્યા રીક્ષા ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર ને ગંભીર ઇજાઓ થઈ હતી આ અકસ્માત સર્જી રીક્ષા ચાલક ફરાર થઈ જતા ખંભાળિયા પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Read More News
T & CPrivacy PolicyContact Us