સાબરકાંઠા જિલ્લામાં ખેલે ભી ખીલે ભી તથા થીમને કેન્દ્રમાં રાખીને તે દિવસે નેશનલ સ્પોસીડીની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સંડે ઓન સાયકલ થીમ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મોતીપુરા સર્કલ મણીનગર એન્જિનિયર સર્કલમાં અંદાજિત પાંચ કિલોમીટર લાંબી સાયકલ દેવી આજે સવારે 8:00 કલાકે હતી જેમાં સાંસદ સુઘનાબેન બારૈયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા હિં