અમદાવાદના કઠવાડામાં બિસ્માર રોડને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.. શનિવારે 12 કલાકના જે દ્રશ્યો સામે આવ્યા છે.. જેમાં રસ્તાનું ધોવાણ થઈ ગયા હોવાં કારણે રોડ બિસ્માર બન્યા.. પ્રજા કરોડોના ટેક્સ તો ભરે છે પણ એની સામે સુવિધા ન મળતા લોકોને હલકી ભોગવવાનો વારો આવ્યો છે.. છેલ્લા 4 વર્ષથી ચોમાસા બાદ રોડ રસ્તાની હાલત દયનીય બની જાય છે.