સુરેન્દ્રનગર તરણેતરના મેળાને લઈ 2500 પોલીસ અધિકારીઓ અને પોલીસસ્ટાફ ખડપગે રહેશે તૈનાત.તારીખ 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ત્રણે ત્રણનો વિશ્વ વિખ્યાત પાતીગળ લોક મેળો શરૂ થશે8 DYSP 51 PI અને 100 થી વધુ PSIનો મેળામાં ગોઠવામાં આવ્યો બંદોબસ્ત.મેળો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગે કર્યા શરૂ..