રવિવારના 8 કલાકે જાહેરનામા દ્વારા પારડી પોલીસે આપેલી વિગત મુજબ પારડી તાલુકાના ઉમરસાડી રેલવે ટ્રેક પાસેથી અજાણ્યા પુરુષને લાશ મળી આવી હતી.પારડી પોલીસને ઘટનાની જાણ સ્થાનિકોએ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. અને લાશનો કબ્જો લઇ પીએમ હેઠળ ખસેડી વારસને શોધખોળ હાથ ધરી છે.