ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના મહામેળામાં ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ, સુરક્ષા તેમજ સાફ-સફાઈ કરતા સફાઈ કર્મીઓની પ્રશંસા કરી હતી ગત રાત્રે આપેલી આ પ્રતિક્રિયા અંગે આજે બુધવારે સવારે 9:00 કલાકે જાણકારી મળી હતી જેમાં તેમણે ખાસ ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને કામગીરીને સરાહનીય ગણાવી હતી.