Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: તાંદલજા વિસ્તાર માં ઈદે મિલાદ નુ જૂલુસ નીકળ્યુ

Vadodara, Vadodara | Sep 5, 2025
1500 મી ઈદ એ મિલાદ ના ઉપલક્ષ માં તાંદલજા વિસ્તારમાં ઝૂલુસ કાઢવામાં આવ્યું હતું,જેમાં મહિલા ઓ ને ઝૂલુસ માં ન આવવા માટે અપીલ કરવામાં આવી હતી, ત્યારે મહિલા ઓ ની પાંખી હાજરી જોવા મળી હતી,ઝૂલુસ ની શરૂઆત ગફ્ફાર પાર્ક ખાતે થી ACP,PI વિવિધ મસ્જિદ ના મૌલાના ઓ,સુન્ની સેન્ટ્રલ કમિટી ના અગ્રણી ઓ ના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ.ઝૂલુસ માં શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us