ભાવનગર બોરતળાવમાં પોલીસે 9 જુગરીઓને ઝડપી લીધા.આજે તા. 23/08/2025 ના રોજ બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે બોરતળાવ મફતનગર આંબેડકર ચોક ખાતે જાહેરમાં જુગાર રમતા 9 ઇસમોને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના 52 તથા રોકડ રૂ. 12,520/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા તમામ ઇસમો સામે જુગાર ધારા અધિનિયમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી