સુરેન્દ્રનગર રેલવે પોલીસ તેના ફોન નંબર બે પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બે નંબરના પ્લેટફોર્મ ઉપર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી હતી ત્યારે તેના જનરલ કોચમાં એક શખ્સ ટકા મૂકી કરી અને રાડો પાડી ચા નું વેચાણ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું આથી તેની પૂછપરછ હાથ ધરતા મનોર ભરતભાઈ ખાંભળીયા હોવાનું જણાવ્યું હતું તેની પાસે પાસ પરમીટ વગર ચાલુ વેચાણ કરતા ધ્યાને આવ્યું હતું આથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી રેલવે પોલીસે હાથ ધરી