સાયલાના લાલબાપા મંદીરે સદાવ્રત સાથે 75 વરસથી ભાદરવા માસમાં ભાગવત કથા વાંચવામાં આવે છે. મધ્યમ કુટુંબ પરિવાર માતા-પિતાના ઋણ માંથી મુક્ત બનવા માટે સંપુર્ણ ભાગવતના વાંચન કરવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં 900થી વધુ પરિવારજનો એ ભાગવત કથાના યજમાન બન્યા છે. અને વિદેશમાં અને ગુજરાતના સેવકોએ મોટી સંખ્યામાં ભાગવતનું શ્રવણ કરીને પોતાનું જીવન બનાવ્યું છે. 90 વષ પહેલા શ્રી લાલજી મહારાજ મંદીરના ગાદીપતિ કરશનદાસજી મહારાજે આથિક સંકડામણ અનુભવતા પરિવાર માટે