વ્યારા: તાપી જિલ્લા નામદાર કોર્ટ દ્વારા ખૂન કરવાની કોશિશ કરવાના પ્રકરણમાં આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી.