વડોદરા શહેરના અનેકો વિસ્તારોમાં હાલ પણ ખાડાઓ યથાવત છે તેવામાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં પાલિકાની વળી કચેરી ખાતે રીવ્યુ બેઠક મળી હતી ત્યારબાદ આજે શહેરના સુશેન સર્કસ સ્થિત ખાડા પૂરવાની કામગીરીનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પહોંચ્યા હતા.