ટીબી મુક્ત ભારત અભિયાન અને નારી વંદન ઉત્સવ અંતર્ગત વિવિધ રોગો અને મહિલાઓના સર્વાંગી વિકાસ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી જામનગરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – બી.એડ. કૉલેજ, દરેડ ખાતે ટીબી, હિપેટાઈટિસ, એચ.આઈ.વી., એનિમિયા, અને વાહકજન્ય રોગો પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો.ટીબી, હિપેટાઈટિસ, એચ.આઈ.વી., એનિમિયા, અને વાહકજન્ય રોગો વિશે માહિતી અપાઈ