Download Now Banner

This browser does not support the video element.

જાવર વિસ્તારમાં મછીના દંગામાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

Porabandar City, Porbandar | Sep 8, 2025
મૂળ નેપાળ માંથી 1 દિવસ પૂર્વે જ 5 જેટલા સભ્યો પોરબંદરના જાવર વિસ્તારમાં મછીના દંગા કામ માટે આવ્યા હતા.આ 5 સભ્યોમાંથી વીર બહાદૂર ચોધરી નામનો યુવાને અગમ્ય કારણોસર દંગામાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાદ યુવાનના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us