Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: જી.એમ.ડી. સી હાઈસ્કૂલ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનો સન્માન.

Khambhalia, Devbhoomi Dwarka | Aug 29, 2025
સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન" તેમજ "ખેલે ભી, ખીલે ભી" થીમને કેન્દ્રમાં રાખીને ત્રિ-દિવસીય "નેશનલ સ્પોર્ટ્સ ડે"ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us