Download Now Banner

This browser does not support the video element.

વડોદરા દક્ષિણ: નવરાત્રી પર્વ ને લઈ જિલ્લા પોલિસ વડા સુશિલ અગ્રવાલ એ રાવપુરા વિસ્તાર માંથી પત્રકારો ને સંબોધિત કર્યા

Vadodara South, Vadodara | Sep 12, 2025
આવનાર દિવસો માં નવરાત્રી નો તહેવાર આવી રહેલ હોય વડોદરા જિલ્લા માં પણ ગરબા ના આયોજન કરવામાં આવી રહેલા છે, ત્યારે પોલિસ બંદોબસ્ત ની તૈય્યારી ઓ ને લઇ વડોદરા જિલ્લા પોલિસ વડા સુશિલ અગ્રવાલ એ પત્રકારો ને સંબોધિત કરતા વિસ્તૃત માં માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us