સોનગઢ નગર ના બજાર સહિત અલગ અલગ વિસ્તારો માંથી ગણેશજી ની વિસર્જન શોભાયાત્રા નીકળી .તાપી જિલ્લા ના સોનગઢ નગર ના બજાર તેમજ અલગ અલગ વિસ્તારો માંથી ૨ કલાકની આસપાસ ગણેશજી ની વિસર્જન શોભાયાત્રા નીકળી હતી જેમાં ભક્તો દ્વારા આસ્થા પૂર્વક ગણેશજી ને વિદાય અપાઈ હતી જે શોભાયાત્રા માં સોનગઢ પીઆઈ સહિત નો પોલીસ કાફલો બંદોબસ્ત માં ગોઠવી દેવામાં આવ્યો હતો