Install App
mustaksodha7867
This browser does not support the video element.
ખંભાળિયા: મોગલ માંની જન્મભૂમિ ભીમરાણામાં જોગમાયાઓનો રાસ; માતાજીની આરતી કરીને દીકરીઓએ તલવાર રાસ રમ્યો.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 30, 2025
નવરાત્રીના પર્વ પર આઈશ્રી મોગલ માંની જન્મભૂમિ ભીમરાણામાં જગદંબાઓનો રાસ જોઈને ભાવિકો પણ ભાવવિભોર થયા. દીકરીઓએ માતાજીની આરતી કરીને તલવાર રાસની પ્રસ્તુતિ કરી. જોગમાયાઓનો આ રાસ જોઈ કણકણમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ થશે.આ વિગતો રાત્રે 10 વાગ્યે થી મળેલ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!