Download Now Banner

This browser does not support the video element.

જોડિયા: તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

Jodiya, Jamnagar | Sep 9, 2025
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો, નિગઈકાલ સવાર ના છ થી આજ સવારના 6 વાગ્યા સુધી 24 કલાક દરમિયાન દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં હડિયાણા ગામે 5 મી મી, બાલંભા ગામે 23મીમી અને પીઠડ ગામે 10મીમી વરસાદ નોંધાયો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us