ઝંખવાવ કોસંબા રાજ્ય ધોરીમાર્ગ આસરમા અને લિંબાડા ગામ વચ્ચે અંતિમ ખરાબ થઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે આ બાબતે સ્થાનિકો દ્વારા તંત્રને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઇ લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે