Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: માંગરોળ ના ઘોડાદરમા વિશાળ સંખ્યામાં ખેડૂતો પદયાત્રામાં જોડાયા પ્રવીણ રામ સાથે બાળકો ને બેસાડી નવતર પ્રયોગ કર્યો

Mangrol, Junagadh | Sep 12, 2025
ઘોડાદર ગામમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો બાળકો આ પદયાત્રામાં જોડાયા આજ રોજ ઘોડાદર ગામમાં આપ નેતા પ્રવીણભાઈ રામ સાથે નાના બાળકોને બેસાડીને નવતર પ્રયોગ કર્યો ત્યારે બાળકો ખૂબ ખુશ થયા , અત્યાર સુધી આ યાત્રામાં વડીલોએ યુવાનોએ આશીર્વાદ આપ્યા પરંતુ આજે નાના બાળકોએ પણ આશીર્વાદ આપ્યા ત્યારે આ લડાઈમાં હવે કોઈ રોકી નઈ શકે તેવું પ્રવીણભાઈ રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us