Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: સાંસદ જશુભાઈ રાઠવા અને જી પં પ્રમુખ ભીમસિંગભાઈ તડવીએ બ્રહ્મણશેરી વિસ્તારમા ઇકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાના દર્શન કર્યા

Tilakwada, Narmada | Aug 28, 2025
આજરોજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઇ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવી તિલકવાડાની મુલાકાતે આવ્યા હતા અ મુલાકાત દરમિયા તિલકવાડા ના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં ભક્તો દ્વારા માટીમાંથી બનાવેલી ઈકોફ્રેન્ડલી શ્રીજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને શ્રીજીના દર્શન કરી પુંજા અર્ચના કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સંસદ જશુભાઈ રાઠવા સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગ ભાઈ તડવી સરપંચ વિજયભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us