વાઘોડિયા ખાનગી યુનિવર્સિટી રજીસ્ટ સીટી બસ અને આઇસર વચ્ચે અકસ્માતની ઘટનામાં આઇસર સાથે ટકરાય અકસ્માત સર્જ્યો હતો જો કે આ અકસ્માતમાં કોઈને કોઈ પણ પ્રકારની જાણહાની થવા પામી ન હતી. અકસ્માત બાદ બંને વાહનોના ચાલક વાહન રોડ પર મૂકી ફરાર થઈ ગયા હતા અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ થતા વાઘોડિયા પોલીસને જાણ થતા વાઘોડિયા પોલીસે બંને વાહનોને રોડની સાઈડ કરાવી વાહન વ્યવહાર પૂરો શરૂ કરાવ્યો હતો