મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ 52 પાટીદાર સમાજ તથા આજે પાટીદાર સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર સમાજના અગ્રણીએ પ્રતિક્રિયા આપી