Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સિંધી સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

Palanpur City, Banas Kantha | Aug 22, 2025
અમદાવાદની સેવનથ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા ના ઘેરા પ્રત્યાઘાતો બનાસકાંઠા જિલ્લામાં પણ પડ્યા છે પાલનપુરમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં આજે શુક્રવારે 11:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિદ્યાર્થીના હત્યાના જે આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us