ગુન્હો જુગાર ધારાની કલમ-૧૨ મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીઓએ જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન રોકડા રૂ.૨૪૮૦/-તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ.૨૪૮૦/- સાથે પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.