મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આજરોજ જીલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરજદારો દ્વારા વિવિધ પોતાના પડતર પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરવામાં આવી હતી જેનો 6 રજૂઆતોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.