Download Now Banner

This browser does not support the video element.

હનુમાન ટેકરી ખાતે ગણેશ મહોત્સવનો પ્રારંભ, 11 હજાર લાડુની આહુતિ સાથે યજ્ઞ યોજાશે

Palanpur City, Banas Kantha | Aug 27, 2025
પાલનપુરના હનુમાન ટેકરી ખાતે ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આયોજકોએ આજે બુધવારે રાત્રે 8:30 કલાકે જાણકારી આપી હતી કે આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરીને 11,000 લાડુની આહુતિ સાથે યજ્ઞ યોજાશે તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us