વિશ્વેશ્વર મહાદેવ મંદિરે મહિલાના વેશમાં પુરુષ ઝડપાયો હોવાનો વિડીયો આજે ગુરુવારે સાંજે 7:30 કલાક આસપાસ વાયરલ થયો છે મહિલાના વેશમાં પુરુષ મહિલાઓના બાથરૂમમાં ઘૂસી જતા મહિલાઓને શંકા ગઈ હતી ત્યારે મહિલાઓએ તેને ઝડપી લીધો હતો અને આ પુરુષ મહિલાના વેશમાં હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ હાલ પોલીસને હવાલે કર્યો છે.