Download Now Banner

This browser does not support the video element.

શહેરા: શહેરા મતવિસ્તારમાંથી પસાર થતાં વિવિધ ૨૫ જેટલા માર્ગોના રીસરફેસિંગના કામોને મંજૂરી મળી

Shehera, Panch Mahals | Sep 12, 2025
પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા મતવિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ સાત વર્ષથી રીસરફેસ ન થયેલા રસ્તાઓનું પુનઃનિર્માણ હાથ ધરવા માટે મંજૂરી આપવામાં આવી છે.આ યોજનામાં કુલ ૬૨.૬૬ કિ.મી. લંબાઈના રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે,જેના માટે અંદાજીત રૂ.૩૪૪૭.૯૮ લાખનો ખર્ચ થવાનો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us