આજરોજ માનનીય મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને વી.સી.ના માધ્યમથી યોજાયેલ બેઠકમાં આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોમ્બર દરમિયાન "સ્વછતા હી સેવા" કાર્યક્રમ અંતર્ગત થનાર સ્વછોત્સવ થીમ હેઠળ જિલ્લાના તમામ વિભાગો દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.